Posts

ઈન્ટરશિપ દરમિયાનનો અહેવાલ

Image
ભુડીયા મનીષા જાદવજીભાઈ  S.y B.Ed. રોલ નંબર : 35                                               તારીખ: 31/10/2020                                              વાર: શનિવાર               વિષય : ઈન્ટરશિપ દરમિયાનનો અહેવાલ                 બી.એડ્.ના બીજા વર્ષના ત્રીજા સત્રમાં કચ્છ યુનિવર્સિટીના માર્ગદર્શન મુજબ ઇન્ટરશિપ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે. પણ આ વર્ષે w.h.o. દ્વારા covid-19 ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યું છે. આ વૈશ્વિક મહામારી ને ધ્યાનમાં લઇ ઇન્ટરશિપ કાર્યક્રમ ઓનલાઇન ના માધ્યમ દ્વારા યોજવામાં આવ્યો. તા. 5/8/2020 થી તા. 8/8/2020                 ઈન્ટરશિપના પ્રથમ દિવસે અમે સૌ પ્રથમ શાળાએ જઈ શાળાના આચાર્યશ્રીને ઇન્ટરશીપ અંગેની અને અમાર...

મનોવૈજ્ઞાનિક કસોટી

Image
ભૂડીયા મનીષા જાદવજીભાઈ S.y.B.Ed. રોલ નંબર =35                             મનોવૈજ્ઞાનિક કસોટી              મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન વર્ષ : ૨૦૧૯ - ૨૦૨૧ તાલીમાર્થીઓ દ્વારા બી.એડ ઇન્ટર્નશીપના ભાગ સ્વરૂપે મનોવૈજ્ઞાનિક કસોટી લેવામાં આવી હતી. જેમાં સુખપરના ધોરણ ૯ ના વિદ્યાર્થીનીઓએ આ કસોટી આપી હતી.                             આ મનોવૈજ્ઞાનિક કસોટી ના આધારે વિદ્યાર્થીનીઓનો ગણિત વિષય પ્રત્યેનો ગમો અણગમો જાણવા માટે ગૂગલ ફોર્મમાં  ગણિત વલણ માપદંડ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના આધારે વિદ્યાર્થીનીઓની ગણિત પ્રત્યેની રસ-રુચિ જાણી શકાય તેના માટે કેટલાક પ્રશ્નોની યાદી તૈયાર કરી પંચપદી મનોવૈજ્ઞાનિક કસોટી તૈયાર કરવામાં આવી હતી. જે ના પ્રશ્નો આ મુજબ હતા...             ઉપર મુજબના પ્રશ્નોના આધારે વિદ્યાર્થિનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ગુણાંકન પ્રશ્નો 1 થી 10 = સંપૂર્ણ સ...

નિવૃત્ત શિક્ષકની મુલાકાત(અહેવાલ)

Image
ભુડિયા મનીષા જદવજીભાઈ     S.y B.Ed. રોલ નંબર : 35                                                   તારીખ  : 5/10/2020                                                      વાર.  :  સોમવાર                 વિષય :- નિવૃત શિક્ષક ની મુલાકાત અંગે         હેમલત્તાબેન માલસુરભાઇ ભોજક જે એક નિવૃત શિક્ષક છે તેઓની અમે તારીખ 3 ઓક્ટોબર 2020 ના રોજ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમનો જન્મ 10 ઓક્ટોબર 1955ના રોજ કચ્છમાં માંડવી માં થયો હતો . તેમના માતાનું નામ જશોદાબેન અને પિતાનું નામ માલસુરભાઈ છે. તેમનું બાળપણ માંડવીમાં જ વીત્યું. તેઓએ પ્રાથમિક શિક્ષણમાં એક થી ચાર ધોરણ નું શિક્ષણ સરકારી શાળામાં મેળવ્યું. ત્યારબાદ નુ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ શેઠ ખીમજી ...

ક્રિયાત્મક સંશોધન

Image
ભુડિયા મનીષા જાદવજીભાઇ S.y.B.Ed. રોલ નંબર : 35                         ક્રિયાત્મક સંશોધન પ્રસ્તાવના :                 શિક્ષણ સંસ્થાઓને પોતાના દૈનિક કામકાજમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શાળા સંચાલન ના પ્રશ્નો, શિક્ષણ પદ્ધતિઓ અંગેના પ્રશ્નો, વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો, અભ્યાસક્રમ અંગેના પ્રશ્નો, પાઠ્યપુસ્તક અંગેના પ્રશ્નો, પરીક્ષણ અને મૂલ્યાંકન અંગેના પ્રશ્નો, શાળા વ્યવસ્થા અંગેના પ્રશ્નો વગેરે અનેક પ્રકારના પ્રશ્નો નું અનેક ઢબે નિરાકરણ લાવવામાં ક્રિયાત્મક સંશોધનની પદ્ધતિ અત્યંત ઉપયોગી બને છે. પોતાનું રોજ-બરોજ નું કામ કરતાં જે નાના-મોટા પ્રશ્નો ઉદ્ભવે તેનો ઉકેલ કાઢવા માટે તજજ્ઞ પાસે દોડવાનું કોઈને પણ ન પાલવે. જીવનના મોટા ભાગના પ્રશ્નોનો નિકાલ પોતાની આપ બુદ્ધિથી અને પ્રત્યક્ષ કાર્ય માંથી મળેલા અનુભવને આધારે લાવવાનો હોય છે. મનુષ્ય પાસે તારવાની અને વ્યવહારૂ નિર્ણય લેવાની શક્તિ છે, પોતાના ક્ષેત્રમાં ઉભી થતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરનારો માણસ ક્રિયાત્મક સંશોધન ક્ષે...

પ્રશ્ન બેંક

Image
 વાણિજય વ્યવસ્થા: નામાના મૂળતત્ત્વો:

પુસ્તક સમીક્ષા

Image
ભૂડીયા મનીષા જાદવજીભાઈ S.y.B.Ed. Roll no.=35 પુસ્તક સમીક્ષા પુસ્તકનુંનામ   :-  અગનપંખ ( Wings of Fire)      લેખકનું નામ   :-   એ.પી.જે.અબ્દુલકલામ અનુવાદક     :-   હરેશ ધોળકિયા સાહિત્ય પ્રકાર :-  આત્મકથા મુખ પૃષ્ઠ.     :-    એ. પી.જે. અબ્દુલ કલામનો ફોટો આપેલ છે. મલ પૃષ્ઠ    :- બાંધણી .    :-   આ પુસ્તકની બાંધણી ફેવિકોલથી                               કરવામાં આવી છે.  કિંમત.    :-  150  પ્રકાશન   :-. સારસ્વત વતી ગૂર્જર  પ્રકાશન                   ભારતના મિસાઈલના પિતામહ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્પતિ ડૉ. અવુલ પાકીર  જૈનુલબ્દ્દીન  અબ્દુલ કલામ  ( એ.પી.જે.અબ્દુલકલામ ) વૈજ્ઞાનિક ઉપરાંત લેખક પણ હતા. તેમને ‘ ઇન્ડિયા :એ. વિઝન ફોર ધ ન્યુ  મિલેનિયમ  અને ઇગ્નાઈટેડ માઈન્ડ નામના અંગેજી...

ફિલ્મ સમીક્ષા

Image
ભૂડીયા  મનીષા  જાદવજીભાઈ S.y.B.Ed. રોલ નંબર =35        ફિલ્મ સમીક્ષા ફિલ્મનું નામ = ચોક અને ડસ્ટર નિર્માતા       = અમીન સુરાની નિર્દશક       = જયંત ગિલાટર સંગીત        = સંદેશ શાડીલય, સોનું નિગમ કલાકારો     = જુહી ચાવડા, શબાના આઝમી, ઝરીના                         વાહબ, દિવ્યા દત્તા, ઉપાસના સિંહ, રિયા,                      આર્યન બ્બબાર, ગિરીશ કનાડ,                                   જેકી શ્રોફ, સમીર સોની, રિશી કપૂર પબ્લીશ      =14 સપ્ટેમ્બર 2019               વર્તમાન સમયમાં જ્યારે વિદ્યા મેળવવી એકદમ પ્રોફેશનલ અને મોંઘી બની ગઈ છે આ સિસ્ટમ ને રજૂ કરતી આ ફિલ્મ "ચોક અને ડસ્ટર" સૌને સંદેશ આપતી ફિલ્મ છે.           ...