નિવૃત્ત શિક્ષકની મુલાકાત(અહેવાલ)
ભુડિયા મનીષા જદવજીભાઈ S.y B.Ed. રોલ નંબર : 35 તારીખ : 5/10/2020 વાર. : સોમવાર વિષય :- નિવૃત શિક્ષક ની મુલાકાત અંગે હેમલત્તાબેન માલસુરભાઇ ભોજક જે એક નિવૃત શિક્ષક છે તેઓની અમે તારીખ 3 ઓક્ટોબર 2020 ના રોજ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમનો જન્મ 10 ઓક્ટોબર 1955ના રોજ કચ્છમાં માંડવી માં થયો હતો . તેમના માતાનું નામ જશોદાબેન અને પિતાનું નામ માલસુરભાઈ છે. તેમનું બાળપણ માંડવીમાં જ વીત્યું. તેઓએ પ્રાથમિક શિક્ષણમાં એક થી ચાર ધોરણ નું શિક્ષણ સરકારી શાળામાં મેળવ્યું. ત્યારબાદ નુ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ શેઠ ખીમજી ...