Posts

Showing posts from November, 2020

ઈન્ટરશિપ દરમિયાનનો અહેવાલ

Image
ભુડીયા મનીષા જાદવજીભાઈ  S.y B.Ed. રોલ નંબર : 35                                               તારીખ: 31/10/2020                                              વાર: શનિવાર               વિષય : ઈન્ટરશિપ દરમિયાનનો અહેવાલ                 બી.એડ્.ના બીજા વર્ષના ત્રીજા સત્રમાં કચ્છ યુનિવર્સિટીના માર્ગદર્શન મુજબ ઇન્ટરશિપ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે. પણ આ વર્ષે w.h.o. દ્વારા covid-19 ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યું છે. આ વૈશ્વિક મહામારી ને ધ્યાનમાં લઇ ઇન્ટરશિપ કાર્યક્રમ ઓનલાઇન ના માધ્યમ દ્વારા યોજવામાં આવ્યો. તા. 5/8/2020 થી તા. 8/8/2020                 ઈન્ટરશિપના પ્રથમ દિવસે અમે સૌ પ્રથમ શાળાએ જઈ શાળાના આચાર્યશ્રીને ઇન્ટરશીપ અંગેની અને અમાર...

મનોવૈજ્ઞાનિક કસોટી

Image
ભૂડીયા મનીષા જાદવજીભાઈ S.y.B.Ed. રોલ નંબર =35                             મનોવૈજ્ઞાનિક કસોટી              મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન વર્ષ : ૨૦૧૯ - ૨૦૨૧ તાલીમાર્થીઓ દ્વારા બી.એડ ઇન્ટર્નશીપના ભાગ સ્વરૂપે મનોવૈજ્ઞાનિક કસોટી લેવામાં આવી હતી. જેમાં સુખપરના ધોરણ ૯ ના વિદ્યાર્થીનીઓએ આ કસોટી આપી હતી.                             આ મનોવૈજ્ઞાનિક કસોટી ના આધારે વિદ્યાર્થીનીઓનો ગણિત વિષય પ્રત્યેનો ગમો અણગમો જાણવા માટે ગૂગલ ફોર્મમાં  ગણિત વલણ માપદંડ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના આધારે વિદ્યાર્થીનીઓની ગણિત પ્રત્યેની રસ-રુચિ જાણી શકાય તેના માટે કેટલાક પ્રશ્નોની યાદી તૈયાર કરી પંચપદી મનોવૈજ્ઞાનિક કસોટી તૈયાર કરવામાં આવી હતી. જે ના પ્રશ્નો આ મુજબ હતા...             ઉપર મુજબના પ્રશ્નોના આધારે વિદ્યાર્થિનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ગુણાંકન પ્રશ્નો 1 થી 10 = સંપૂર્ણ સ...