ફિલ્મ સમીક્ષા

ભૂડીયા મનીષા જાદવજીભાઈ S.y.B.Ed. રોલ નંબર =35 ફિલ્મ સમીક્ષા ફિલ્મનું નામ = ચોક અને ડસ્ટર નિર્માતા = અમીન સુરાની નિર્દશક = જયંત ગિલાટર સંગીત = સંદેશ શાડીલય, સોનું નિગમ કલાકારો = જુહી ચાવડા, શબાના આઝમી, ઝરીના વાહબ, દિવ્યા દત્તા, ઉપાસના સિંહ, રિયા, આર્યન બ્બબાર, ગિરીશ કનાડ, જેકી શ્રોફ, સમીર સોની, રિશી કપૂર પબ્લીશ =14 સપ્ટેમ્બર 2019 વર્તમાન સમયમાં જ્યારે વિદ્યા મેળવવી એકદમ પ્રોફેશનલ અને મોંઘી બની ગઈ છે આ સિસ્ટમ ને રજૂ કરતી આ ફિલ્મ "ચોક અને ડસ્ટર" સૌને સંદેશ આપતી ફિલ્મ છે. ...